About Us

  About Us
Dr.Harshad Kamdar  MD., D.Ped., D.C.H. ( Mumbai), FICA (USA)

Dr.Harshad Kamdar

MD., D.Ped., D.C.H. ( Mumbai), FICA (USA)


મન મુક્ત તો જીવન સુખી

ડો. હર્ષદ કામદારે મોટીવેશનલ, સ્પીરીચ્યુઅલ અને ઈમોશનલ વિષય ઉપર રીસર્ચ કરી અનેક પુસ્તકો, લેખો, બ્લોગ, અને વક્તવ્ય તૈયાર કરેલા છે.

આ બ્લોગમાં મનના આવેગ જેવાકે સુખ, દુઃખ, તણાવ, ચિંતા, ગુસ્સો અને ડર જેવા વિષયો ઉપર બ્લોગ બનાવેલ છે.

આ ઉપરાંત આધ્યાત્મિક વિષયો જેવા કે જૈન સિધ્ધાંતો, ભગવદ ગીતાના ઉપદેશ, જેવા ગહન ધાર્મિક વિષયોના બ્લોગ પણ બનાવેલ છે





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો