શુક્રવાર, 12 જૂન, 2026

સ્પર્શનો ડર (HAPHEPHOBIA)

 સ્પર્શનો ડર (HAPHEPHOBIA)

-----------------------------------------------------------------------------------------------------------------------------
ડરનો આ એક અસામાન્ય પણ સ્પેશ્યલ પ્રકાર છે. સામો માણસ તમને સ્પર્શ કરે, હસ્તધૂનન કરે કે આલિંગન કરે પણ તમને કોઈ પ્રકારનો સ્પર્શ ગમતો જ નથી. તમે તેને છોડીને જતાં રહો છો. સામેવાળો માણસ વિચારમાં પડી જાય, આ તે કેવો માણસ છે? મારા આટલા પ્રેમભર્યા વર્તનનો આવો જવાબ? ખાસ કરીને વિરુધ્ધ જાતિઓમાં, એટલે કે પુરુષને સ્ત્રીનો, અને સ્ત્રીને પુરુષનો સ્પર્શ બિલકુલ ગમતો જ નથી. આ ડર જુદાજુદા સ્વરૂપે દેખાય છે.

આ ડરને લીધે સામેવાળો સજ્જન હશે, તો પણ અપમાનિત થવાથી સંબંધો બગડશે. આ ડર નાનપણથી જ મનમાં પેસી જાય છે. આ ફક્ત સ્પર્શનો જ ડર હોય છે, જેને બીજા સામાજિક ડર સાથે કોઈ જ લેવાદેવા નથી. આ ડર અમુક લોકો સુધી જ મર્યાદિત હોય છે, બીજા માણસો સાથે સ્પર્શનો કોઈ ડર લાગતો નથી. કોઈ અજ્ઞાત અનુભવનું આ પરિણામ છે.

આ ડરની સારવારમાં ૯૦% સફળ પરિણામો જોવા મળે છે. કોઈ સારા મનોચિકિત્સક ડરનાં લક્ષણો સમજાવટથી દૂર કરી શકે છે. છતા પણ આવા અણગમતા સ્પર્શથી કોઈ વખત તમે સંપૂર્ણ ખુશ ના પણ થાવ.

આજના જમાનામાં જાતિય ગુનાખોરી કુદકે ને ભૂસકે વધતી જાય છે, ત્યારે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ ઓળખીને જુદા પાડવા જરૂરી છે. એક સુંદર ઉદાહરણ જોઈએ.

સુનિતા હજી ચૌદ વરસની તરુણાવસ્થામાં પ્રવેશતી છોકરી હતી. તેને હજુ સંસારનો કે જાતિય પ્રવૃતિઓનો કોઈ અનુભવ ન હતો. નિર્દોષ માસૂમ બાલિકા હજુ બે માસથી જ ટાઈમમાં બેસતી થઈ હતી. તેની છાતીઓનો ઊભાર વધવાની હજુ શરૂઆત જ થઈ હતી. બાજુમાં રહેતો વીસ વરસનો સુનિલ તેને ફોસલાવીને પામવા મથી રહ્યો હતો. એક સમી સાંજે તેને તક મળી ગઈ. સુનિતાના માબાપ બહારગામ ગયા હતા. બહાર ઝરમર ઝરમર વરસાદ પડી રહયો હતો. સુનિલ બેલ મારીને સુનિતાના ઘેર પહોંચ્યો. સુનિતા સાથે હાથ મિલાવતા બોલ્યો, “હાય, સુનિતા, બહાર વરસાદ ચાલુ છે, ગરમ કોફી બનાવને.” સુનિતાને તેના બુરા સ્પર્શનો કે બુરા ઇરાદાઓનો જરાપણ અંદાઝ ન હતો. તે રસોડામાં કોફી બનાવવા પહોંચી.

સુનિલ પણ તેની પાછળ પાછળ રસોડામાં પહોંચી ગયો. બને નાનપણથી એકબીજાને ઓળખતા હતા, સુનિતાને હજુ તેના બુરા ઈરાદાઓની ખબર નહોતી પડી. સુનિલે વાતો કરતાં સુનિતાની છાતી અને કમર પર હાથ ફેરવવો ચાલુ કરી દીધો. સુંદર સ્પર્શ અને મસાજ થતો હોવાથી સુનિતા કઈ ના બોલી. હવે સુનિલ આગળ વધી ગયો, અને તેણે સુનિતાની ચડ્ડીમાં હાથ નાખી જનનાંગો પંપાળવા લાગ્યો. સુનિતાને હજુ સુધી સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શનો તફાવત ખબર જ ન હતી. તેના અંગોમાં ઝણઝણાટી થવાથી તે સુનિલના કારસામાં ફસાઈ ગઈ. બે તરુણ હૈયા અને એકાંત પછી તો જોઈએ જ શું, ના બનવાનું બની ગયું. ફક્ત પાંચ મિનિટનો આનંદ અને સુનિતાની લાજમર્યાદા તૂટી ગઈ. સુનિતાને પછીથી રડવા અને પસ્તાવા સિવાય કોઈ માર્ગ જ ન હતો. તે સારા અને બૂરા સ્પર્શનો તફાવત પારખી જ ના શકી, તેમાં જિંદગીભર પસ્તાવાનો વારો આવ્યો.

આજના જમાનામાં બાળકોને સારો અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ગંભીર તફાવત નાનપણથી જ સમજાવવો જોઈએ. કોઈ પણ જનનાંગ, કુલા, જાંગ, છાતીનો ભાગ કે હોઠને બૂરી નજરથી સ્પર્શ કરાય તો ચેતવું જરૂરી છે. નાના છોકરાઓ કે છોકરીઓ નજીકના સગા, પાડોશી કે મિત્રોના પ્રપંચ માં ફસાઈ ખરાબ સ્પર્શ સમજી શકતા નથી, અને અંતે ખરાબ રીતે ફસાઈ જાય છે. ઉપરોક્ત અંગોને ફક્ત માબાપ કે ડોક્ટર જ તપાસ માટે સ્પર્શી શકે તેમ ચોખ્ખું સમજાવી, બીજો કોઈ સ્પર્શ કરે તો વિરોધ કરી બૂમાબૂમ પાડવાનું શીખવાડવું જોઈએ. જો બાળકોને શરૂઆતથી જ ખરાબ સ્પર્શથી બચવાનું શીખવાડયું હશે તો જાતિય ગુનાખોરીથી બચી શકશે.

લાસ્ટ સ્ટ્રોક : સારો કે ખરાબ સ્પર્શ અને તેમાં રહેલો મલીન ઇરાદો બાળકોને નાનપણથી પારખતા કરી, જુદા પાડતાં શીખવો.

ખરાબ સ્પર્શ નો ડર અને સાવચેતી તેમને બરબાદ થતાં બચાવશે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો